Tuesday, September 2, 2025
તળાજા ખરક સમાજ 17 મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમને દિપાવવા સુરતના વતની અને નિઃસ્વાર્થ પ્રેરણા પુરી પાડતા શ્રી સુરેશભાઈ કસવાલા મોટીવેશનલ એન્કર તરીકે ઉપસ્થિત રહી...વિદ્યાર્થીઓને જીવનના ધ્યેય તથા રાષ્ટ્રવાદ તથા સમાજ સેવા દ્વારા રાષ્ટ્રસેવા તથા સમાજની એકતા...પ્રેરણા અને કુટુંબ પરિવારની એકતા અને ભાવના પર તથા વેપારીઓ ને રાષ્ટ્રવાદી તથા સ્વદેશી વ્યાપાર પર ભાર આપ્યો હતો... Kg થી 12 ધોરણના TOP 3 બાળકોને બેસ્ટ મોમેન્ટો દ્વારા સન્માનિત કરાયા તથા KG થી 12 તળાજા શહેરના તમામ બાળકોને પણ શ્રેષ્ઠ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.... આ કાર્યક્રમને દિપાવવા તળાજા તાલુકાના તમામ જ્ઞાતિ બંધુઓ તથા ટ્રસ્ટીશ્રી તથા ઇનામ વિતરણ કમિટી..તથા નવરાત્રી મંડળ તથા સર્વે તળાજા જન ઉપસ્થિત રહ્યા હતા..
Subscribe to:
Post Comments (Atom)
આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...

No comments:
Post a Comment