આજે શાળામાં રમતોત્સવનું આયોજન થયું. જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ખો-ખો, કબડ્ડી, દોડ, વોલીબોલ, ક્રિકેટમાં ભાગ લઈ બાળકોએ પોતાની કેળવણી રમત પ્રત્યે કંડારી હતી, અને જે બાળકોના પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવ્યા, તેમને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.
No comments:
Post a Comment