Sunday, February 25, 2024

જય જનની સાયન્સ સ્કુલમાં લેવાઈ બુદ્ધિ કૌશલ્ય કસોટી(TST) જોવો તેની અદભુત તસવીર....

 જય જનની સાયન્સ સ્કુલમાં તારીખ 25/02/2024ના રોજ બુદ્ધિ કૌશલ્ય કસોટી(TST)નું આયોજન થયું. જેમાં આજુ-બાજુના કુલ 59 ગામના ધોરણ 8ના કુલ 702 બાળકો અને ધોરણ 10ના કૂલ 230 બાળકો  કુલ 932 બાળકો બુદ્ધિ કૌશલ્ય કસોટી(TST) આપી. જેમાં ગામ મૂજબ પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર આપી, આ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


સાથે સાથે આ બાળકોને નાસ્તાનું આયોજન કર્યું. તેમજ શાળામાં વિશાળ 3 લેબ સાથે લેપટોપ લેબ અને શાળાની મુલાકાત આ બાળકોએ લીધી હતી.





















































































































































આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...