Wednesday, December 7, 2022
PT FOR FITNESS .... PT - YOGA- SURYANAMSKAR ... જય જનની સાયન્સ સ્કૂલ દ્વારા આલ્કોના ફિટનેસ માટે કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં... શાળાના તમામ 1100 + બાળકોએ ભાગ લીધો હતો.... તમામ પ્રકારની કસરત-યોગ અને સૂર્યનમસ્કાર ના પ્રારંભિક થી લઈ મંત્રોચ્ચાર સાથે તમામ સૂર્યનમસ્કારના સ્ટેપ શીખવવામાં આવ્યા હતા....તથા શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્ય-આહાર અને કસરત વિષે વિશેષ માહિતી આપવામાં આવી હતી.....તમામ બાળકો આજીવન યોગ અને કસરત સાથે જોડાયેલા રહી નીરોગી રહેશે તથા પોતાના પરિવારોને પણ આહાર અને કસરત માટે જાગૃત કરશે...તેવા શપથ લીધા હતા.....આપની સદા આભારી- જય જનની સાયન્સ સ્કૂલ & હિસ્ટેલ
Subscribe to:
Post Comments (Atom)
આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...

No comments:
Post a Comment