Sunday, September 12, 2021
*નવોદય સંપૂર્ણ તૈયારી માટે ન્યુ બેંચ શરુ કરવામાં આવી.* *જેમાં વાલીઓ દ્વારા ખુબ જ સારા પ્રતિસાદ મળી રહ્યા છે...!* *શૈલેશભાઈ પટેલ સાહેબ* તથા *ખોડિફાડ સંદીપ સર* *ના માર્ગદશન નીચે ચાલનારી આ બેંચ....! માટે* 👇🏻👇🏻 *આ હશે શ્રેષ્ઠ તૈયારીઓ* 👇🏻👇🏻 - *સંપૂર્ણ અનુભવી ટીમ* - *DAILY ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન* - *પાયાથી જ શિક્ષણ* - *ટેલેન્ટેડ બાળકોને અલગથી તૈયારી* - *વ્યક્તિગત માર્ગદર્શન* - *હોસ્ટેલ સુવિધાઓ* - *દરેક સ્થળેથી વાહન વ્યવસ્થા* *1 CLICK FOR MORE DETAILS* 👇🏻👇🏻 http://jayjanani2018.blogspot.com/?m=0 🙏🏻💐🙏🏻💐🙏🏻👍🏻🙏🏻 *આપની- જય જનની સ્કૂલ & હોસ્ટેલ - બપાડા(તળાજા)*
Subscribe to:
Posts (Atom)
આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...
