Tuesday, August 24, 2021

ઉઠવા જાગવા માટેની આદર્શ દિનચર્યા - જય જનની શાળા દ્વારા બાળકો તથા વાલીશ્રીઓને માર્ગદર્શિત કરવા તથા બાળકોના શિક્ષણના શ્રેષ્ઠ શિક્ષણની ચિંતાને લઈને આદર્શ દિનચર્યા ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે....જે બાળકો તથા વાલીશ્રીઓ માટે માર્ગદર્શનરૂપ બની રહેશે...








 

1 comment:

  1. Khubaj saras protsahan mate ni aa akhi waat che ek parents mate.
    Thankyou
    school
    jay janani
    badhaj shikshakgan ne pan Thankyou


    ReplyDelete

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...