Tuesday, August 24, 2021
Tuesday, August 17, 2021
Wednesday, August 11, 2021
*જય જનની ની વધુ એક સફળતા* *નેશનલ પ્રતિભા શોધ કસોટી મા સમગ્ર તળાજાના કુલ 8 વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ ઉતીર્ણ થયા તે પૈકી 2 વિદ્યાર્થીઓ જય જનનીના છે કે જેમણે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ઉતીર્ણ થયેલ છે....!* 1) બલદાણીયા દર્શનાબેન તથા 2) આરતીબેન મકવાણા કે જે બંને બહેનોએ રાજ્ય કક્ષાએ ઉતીર્ણ થઈ જય જનની શાળા પરિવારનું નામ રોશન કરેલ છે....! આપની- જય જનની સ્કૂલ & હોસ્ટેલ - બપાડા(તળાજા)
Subscribe to:
Posts (Atom)
આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...
