Tuesday, July 20, 2021
TIME TABLE (SEM-1).... DATE- 21/7/2021 TO 31/7/2021.....ONLINE અભ્યાસક્રમ એપ્લિકેશન TIME TABLE....તમામ ધોરણ પ્રમાણે શાળા દ્વારા વિડીયો મોકલવામાં આવશે...જેમના માટે નીચેના સમય પત્રક પ્રમાણે આપશ્રીએ બાળક DAILY વર્ક...તથા DAILY ટેસ્ટ આપે એ જોશો....આપશ્રીને મળતા રહેશે.... *ONLINE ALL અભ્યાસક્રમના વિડીયો* *ONLINE TEST* * *DAILY પીડિયર TIME*
Monday, July 5, 2021
વૃક્ષારોપણ કાર્યક્રમ ૨૦૨૧ ...આજ રોજ ભાજપ પરિવાર તળાજા આયોજિત જીલ્લા અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયા ની અધ્યક્ષમાં ૨૦૦ થી પણ વધુ કાયમી અને ઉપયોગી વૃક્ષો રોપવામાં આવ્યા હતા....જેમાં તળાજા તાલુકાના પ્રમુખશ્રી...જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યો તથા સમગ્ર તળાજા તાલુકાના કાર્યકરો અને વૃક્ષ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા....
Subscribe to:
Posts (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...