Monday, April 19, 2021

વાર્ષિક પરીક્ષા TIME TABLE.....ફરજીયાત તમામ બાળકોએ આપવાની રહેશે....પેપર કીટનું વિતરણ આવતા ગુરુવાર એટલે કે તારીખ-૨૨/૪/૨૦૨૧ ના રોજ સવારે ૮ વાગ્યાથી બપોરના ૧૨.૩૦ સુધીમાં મેળવી લેવાની રહેશે....આમ ગુરુ/શુક્ર/શનિ આ ત્રણ દિવસ દરમિયન તમામ વાલીશ્રીએ કીટ મેળવી લેવાની રહેશે....... તમામ વાલીશ્રીએ સરકારશ્રીની ગાઈડ લાઈન નું પાલન કરી સોશિયલ દુરી જાળવી બાળકને સાથે લઈ કીટ શાળાએથી મેળવી લેવાની રહેશે.....ખાસ સુચના કે તમામ બાળકો એ ચાલેલા અભ્યાસક્રમમાંથી સંપૂર્ણ નિષ્ઠા પૂર્વક પરીક્ષા આપવાની રહેશે.....ગત સેમેસ્ટર ની પ્રથમ સત્રના મળેલા સારા પ્મારતિસાદ બાદ શાળા બાળકો અને વાલીઓ ને સંપૂર્ફણ ન્કયાય મળે તેવા પ્રયત્ન કરી રહી છે.... જય જનની વિદ્યાસંકુલ-તળાજા





 

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...