Sunday, February 21, 2021
વાલી માર્ગદર્શન સેમિનાર ૨૦૨૧ .....આજરોજ જય જનની સંસ્કૃતિ સ્કૂલ અને હોસ્ટેલ ખાતે...માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના બાળકોના વાલી માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.....જેમાં બહોળી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.... જેમાં આવનારી પરીક્ષાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું..... જેમાં જાણીતા લોક સાહિત્યકાર હરદેવભાઈ વાળા શાળાના ઉપસ્થિત રહ્યા હતા.......જેમાં શિક્ષકો અને સંચાલક ગણ દ્વારા બાળકની સફળતા માટે વાલીશ્રીની ભૂમિકા...બાળક સમય કેવી રીતે બચાવી શકે.....બોર્ડની તૈયારીઓ કેવી રીતે અને કેવા આત્મવિશ્વાસ સાથે કરવી....જેવા અને મુદ્દાઓ રજુ થયા હતા....સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ શાળાના શિક્ષકશ્રી પ્રવિણભાઈ ડોડીયા દ્વારા કરવામાં આવ્યું હતું....સંચાલકશ્રી ભાવેશભાઈ...DJ કોરડીયા....આશિષભાઈ કાપડિયા.....દ્વારા ઉદબોધન આપવામાં આવ્યા હતા.....જય જનની
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment