Sunday, February 21, 2021
વાલી માર્ગદર્શન સેમિનાર ૨૦૨૧ .....આજરોજ જય જનની સંસ્કૃતિ સ્કૂલ અને હોસ્ટેલ ખાતે...માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના બાળકોના વાલી માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.....જેમાં બહોળી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.... જેમાં આવનારી પરીક્ષાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું..... જેમાં જાણીતા લોક સાહિત્યકાર હરદેવભાઈ વાળા શાળાના ઉપસ્થિત રહ્યા હતા.......જેમાં શિક્ષકો અને સંચાલક ગણ દ્વારા બાળકની સફળતા માટે વાલીશ્રીની ભૂમિકા...બાળક સમય કેવી રીતે બચાવી શકે.....બોર્ડની તૈયારીઓ કેવી રીતે અને કેવા આત્મવિશ્વાસ સાથે કરવી....જેવા અને મુદ્દાઓ રજુ થયા હતા....સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ શાળાના શિક્ષકશ્રી પ્રવિણભાઈ ડોડીયા દ્વારા કરવામાં આવ્યું હતું....સંચાલકશ્રી ભાવેશભાઈ...DJ કોરડીયા....આશિષભાઈ કાપડિયા.....દ્વારા ઉદબોધન આપવામાં આવ્યા હતા.....જય જનની
Tuesday, February 9, 2021
NO Valantine Day... PARENTS DAY જય જનનીના 651 પરિવાર પોતાના બાળકો સાથે ઉજવશે....વેલેન્ટાઈન ડે ને બદલે માતૃ-પિતૃ પૂજન દિવસ....* *આધુનિક સમયમાં જોવા મળતી દર્દનાક અને અનિશ્ચિત ઘટનાઓના ઉપાય છે...ભારતીય સંસ્કૃતિમાં....જય જનની શાળા દર વર્ષની માફક આ વર્ષે પણ પોતાના બાળકોમાં માતા-પિતા અને પરિવાર પ્રત્યે પ્રેમભાવ અને વાસ્તવિક સંબંધોની કેળવણી માટે....ઉજવશે પરિવાર સપ્તાહ....* *જેમાં બાળકો ઘરે જે દિવસની ઉજવણી કરે...તેમના વિડીયો તથા ફોટો શાળાના વોટ્સએપ નમ્બર...9737274950 અને 8780773322 પર દરોજે શેર કરવાના રહેશે...!* 🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻 ચાલો બાળકોને માનવ જ નહીં...વિશ્વ માનવી બનાવીએ આપની- જય જનની સ્કૂલ & હોસ્ટેલ- બપાડા(તળાજા)
TIME TABLE NO-25 (SEM-2).... DATE- 11/2/2021 TO 20/1/2021.....ONLINE અભ્યાસક્રમ એપ્લિકેશન TIME TABLE....તમામ ધોરણ માટે આપે INSTALL કરેલી એપ્લિકેશન ના ઉપયોગ કરવા બાબતે...નીચેના સમય પત્રક પ્રમાણે આપશ્રીએ બાળક DAILY વર્ક...તથા DAILY ટેસ્ટ આપે એ જોશો...ટેસ્ટ REPORT..આપશ્રીને મળતા રહેશે.... *ONLINE ALL અભ્યાસક્રમના વિડીયો* *ONLINE TEST* *ONLINE ટેસ્ટ REPORT* *DAILY પીડિયર TIME*
Subscribe to:
Posts (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...