Monday, August 24, 2020

*OPEN મેગા આત્મનિર્ભર_ભારત_નિબંધ_સ્પર્ધા**ઘર બેઠા નિબંધ લખી...મોકલી આપો નીચેના વિડીયોમાં દર્શાવેલ એડ્રેસ પર...* *અને બનો champion એવોર્ડ વિજેતા**20 એવોર્ડની મેગા સ્પર્ધામાં ભાગ લેવાનું ચૂકશો નહિ...*દરેક બાળકે....આ સ્પર્ધામાં ભાગ લેવાનો છે...*નિબંધ લખી.....એમને jayjananividhyasankul2018@gmail.com mail પર photo પાડી send કરવાનો રહેશે...તમામ વાલીશ્રીએ નોંધ લેવી.....તથા તમામ બાળકોએ નોંધ લેવીઅમે લાવી રહ્યા છીએ.....👇🏻👇🏻👇🏻*OPEN...મેગા_કોમ્પિટિશન....**આત્મનિર્ભર_ભારત માટે હું શું કરી શકું....?* *કોરોના માં મેં કેળવેલી સ્કિલ....તથા મેં કરેલુ સર્જન**એ વિષય પર ઘર બેઠા લખો નિબંધ**.....અને બનો મેગા સ્પર્ધાના ...વિજેતા...*👆🏻👆🏻 જય જનની

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....