Monday, July 15, 2019

ગુરુપૂર્ણિમા પહોત્સવ-૨૦૧૯ "જય જનની ની અદ્ભુત તસ્વીરો...... આજરોજ તમામ બાળકો તથા શિક્ષકોએ ગુરુ પરંપરા ને સન્માનવા વક્તવ્યો આપ્યા...શાળા દ્વારા તમામ શિક્ષક મિત્રોનું કલમ અને સન્માન પત્રિકા દ્વારા દિવ્ય સન્માન કરવામાં આવ્યું...તથા કાર્યક્રમના અંતે તમામ શિક્ષકોનું બાળકો દ્વારા સંકલ્પપૂજન કરવામાં આવ્યું.....નિહાળવા માટે અહી ક્લિક કરો.....આપકે દિયે બલિદાનો કા કર્જ ઇતના ગેહરા હૈ.. કી હમ,ચાહકે ભી ચુકા નહિ સકતે.....| આપકી આંખે કભી નમ ન હો, આપ,હી હમારે દિલો ઔર દિમાંગ મેં સદા રહે બસ્તે || .............. મુજે એક અચ્છા ઇન્સાન બનાનેવાલે મેરે ગુરુ કો સો સલામ...મુજે જીરો સે હિરો બનાનેવાલે ગુરુ કો બારબાર વંદન.....
















































આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...