Saturday, May 4, 2019

આવતી કાલે રજુ થશે RESULT....“બાળકો અને વાલીઓ માટે શાળા લઇ રહી છે ....એક ક્રાંતિકારી કદમ....જે, છે...અપના હિતમાં” - શાળા સંપૂર્ણ તટસ્થ અને સંપૂર્ણ ચોકસાઈના ઉદેશ્ય માટે સમર્પિત હોય....વાલીઓ માટે બાળકના પેપર સાથે પરિણામ રજુ થશે. - દરેક વાલી પોતાના બાળકના વાસ્તવિક રીતે લખેલા પેપર જોઈ શકશે. - પરિણામના દિવસે વાલીઓને શિક્ષકો દ્વારા પેપર બાબતે બાળકોની સારી અને નબળી બાબતો માટે માર્ગદર્શિત કરવામાં આવશે.


No comments:

Post a Comment

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....