Saturday, September 15, 2018
શૈક્ષણિક સમયે શૈક્ષણિક પહેલ...જ્ઞાનસભા અંતર્ગત શાળામાં...ભાષા + વ્યાકરણ + બંધારણ + વ્યવહારિક ભૂલો + બોર્ડમાં ભાષામાં તૂટતા માર્ક્સ અંગે સેમીનાર યોજાયો....કાર્યક્રમના તજજ્ઞો PT ભટ્ટ સાહેબ + હિતેશભાઈ વ્યાસ સાહેબ + અભયભાઈ ભટ્ટ સાહેબ દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું.....EDUCATION MONTH અંતર્ગત પ્રગતિ સંપૂર્ણ કરેલ તમામ બાળકો ને મહેમાનોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા....જય જનની
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment