JAY JANANI માં ઉજવાયો KJJ(પ્રશ્નમંચ) "કૌન જીતેગા જંગ" એ અંતર્ગત ધો-KG થી ૧૨ (આર્ટસ & કોમર્સ) માટે યોજાયેલ આ પ્રશ્નમંચમાં તમામ ધોરણોના ૨૫૯ બાળકોએ ભાગ લીધો...જેમાં ૮ બાળકોએ આ જંગ જીતવા ૧૫ પ્રશ્નોના ૫ રાઉન્ડ પાર કરી વિજેતા બન્યા છે. જે બદલ શાળા પરિવાર એમને ખોબલે ખોબલે અભિનંદન પાઠવે છે.....જય જનની
No comments:
Post a Comment