Thursday, January 6, 2022
શિષ્યવૃત્તિ ટેલેન્ટ ચર્ચ ટેસ્ટ 2022 151 બાળકો માટે 50% ફી માફી શિષ્યવૃત્તિ ટેલેન્ટ ચર્ચ ટેસ્ટ 👆🏻👆🏻👆🏻 👉🏻 - જેમાં 101 નવા પ્રવેશ બહેનો માટે જગ્યા 👉🏻- 50 ભાઈઓ માટે પ્રવેશ જગ્યા રહેશે* 👉🏻 *એમ કુલ 151 બાળકો કે જેઓ શ્રેષ્ઠ અભ્યાસથી વંચીત ન રહે...તે હેતુથી આ અભિયાન પ્રારંભ કરેલ છે...! વહેલા તે પહેલાના ધોરણે આગામી વર્ષ માટે આ પ્રવેશ મળશે પ્રવેશ માટે રજીસ્ટ્રેશન લિંક https://bit.ly/3zut5tX
Monday, January 3, 2022
રસીકરણ કેમ્પ ૨૦૨૨ ....આજરોજ જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ માં શાળાના બાળકોનું વેક્સીનેશન કેવા આવ્યું..જેમાં ડૉ. રમણા બીપીનભાઈ સાહેબ તથા ડૉ. દિનેશભાઈ બોરીચા સાહેબ તથા નિર્મલાબેન ડાભી ઉપસ્થિત રહ્યા હતા. અને બાળકોને રસીકરણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું તથા 15 વર્ષથી ઉપરના બાળકોને કોરોના સુરક્ષા હેતુ રસીકરણ કરવામાં આવ્યું હતું.... આપની-જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ
Subscribe to:
Posts (Atom)
-
-
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી રહ્...