Saturday, April 16, 2022
મથાવડા પ્રાથમિક શાળામાં ધોરણ-8 નાં બાળકોનો વિદાય સમારંભ (શુભેચ્છા સમારોહ) યોજાયો...જેમાં શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકો તથા બાળકો જોડાયા હતા.. શાળાના તમામ શિક્ષકોએ બાળકોને શુભકામના સંદેશ વક્તવ્ય તથા બાળકોએ શાળાની યાદો તાજી કરી હતી... શાળા દ્વારા બાળકોને પ્રોત્સાહક ગીફ્ટ રૂપે પરીક્ષા કીટ એનાયત કરવામાં આવી હતી...તથા શાળાના ધોરણ-૮ ના વિદાય લઈ રહેલા પ્યારા બાળકો શાળાને યાદરૂપે ભેટ આપી અને પોતાની લાંબી યાદ શાળામાં સદાય સાચવવા પ્રયત્ન કર્યો હતો....મથાવડા પ્રા.શાળા આવા કાર્યક્રમો થકી...બાળકો માટે ઉન્નત સંસ્કાર નિર્માણનું કાર્ય કરે છે..એ સાબિત કર્યું હતું.......
Friday, April 8, 2022
સાયન્સ પ્રવેશ *આભાર તળાજા* 👉🏻👉🏻 *સાયન્સ વિભાગમાં જય જનની સાયન્સ સ્કૂલની વધુ એક સૌથી મોટી સફળતા* 💐💐💐 👉🏻👉🏻👉🏻 *પ્રથમ વર્ગ પૂર્ણ....દ્વિતીય અને તૃતીય વર્ગ માટે પ્રવેશ શરૂ...!* *ટૂંક સમયમાં A B C વિભાજન માટે રી-એન્ટરન્સ ટેસ્ટ યોજાશે* *ખાસ- નોંધ*👇🏻👇🏻👇🏻 *ધોરણ-9 ના વિદ્યાર્થીઓ તથા વાલીઓને વિનંતી રહેશે...શાળામાં ધોરણ 9 માટે પ્રવેશ ત્રીજો અંતિમ વર્ગ પણ પૂર્ણતાના આરે હોય...વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી લેવો* 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 *સાયન્સ માર્ગદર્શન સેમિનાર* *14/4/2022 સમય - સવારે 10 કલાકે* 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 *આપની* *જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ*
Subscribe to:
Posts (Atom)
-
-
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી રહ્...





















































































































































