Friday, January 26, 2024
ગણતંત્ર દિવસની આન..બાન...શાન...સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી...જય જનની સાયન્સ સ્કુલમાં....આજના મુખ્ય અતિથિ શ્રી ડૉ વિનયભાઈ કોરડિયા તથા RFO બારૈયા સાહેબ તથા શ્રી ડૉ. હિતેશભાઈ પટેલીયા સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું..વિશેષ ઉપસ્થિતિ જીલ્લા કાર્યવાહશ્રી ઇન્દ્રજીતસિંહ સરવૈયા સાહેબ દ્વારા બાળકો સામે રાષ્ટ્રવાદી દિવ્ય વિચારો રાખવામાં આવેલ....જુઓ આજની અદ્દભુત તસ્વીરો
Subscribe to:
Posts (Atom)
આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...
