Saturday, April 30, 2022
પ્રવેશ પરીક્ષા-2 (ધોરણ-9) તથા વિજ્ઞાન પ્રદર્શન 2022 ....આજરોજ યોજાયેલ ધોરણ-9 પરીક્ષામાં રજીસ્ટ્રેશન...મુજબ ૪૨૩ બાળકોએ ભાગ લીધો...એ પહેલા યોજયેલ પ્રવેશ પરીક્ષા -1 માં ૫૬૯ બાળકોએ ભાગ લીધો હતો..શાળામાં આવતા વર્ષથી ધોરણ-9 ના ૪ વર્ગો બાળકની ક્ષમતા મુજબ પાડી શ્રેષ્ઠતમ શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.... આટલી વિશાળ સંખ્યા આપવા બદલ THANKS તળાજા
Saturday, April 16, 2022
મથાવડા પ્રાથમિક શાળામાં ધોરણ-8 નાં બાળકોનો વિદાય સમારંભ (શુભેચ્છા સમારોહ) યોજાયો...જેમાં શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકો તથા બાળકો જોડાયા હતા.. શાળાના તમામ શિક્ષકોએ બાળકોને શુભકામના સંદેશ વક્તવ્ય તથા બાળકોએ શાળાની યાદો તાજી કરી હતી... શાળા દ્વારા બાળકોને પ્રોત્સાહક ગીફ્ટ રૂપે પરીક્ષા કીટ એનાયત કરવામાં આવી હતી...તથા શાળાના ધોરણ-૮ ના વિદાય લઈ રહેલા પ્યારા બાળકો શાળાને યાદરૂપે ભેટ આપી અને પોતાની લાંબી યાદ શાળામાં સદાય સાચવવા પ્રયત્ન કર્યો હતો....મથાવડા પ્રા.શાળા આવા કાર્યક્રમો થકી...બાળકો માટે ઉન્નત સંસ્કાર નિર્માણનું કાર્ય કરે છે..એ સાબિત કર્યું હતું.......
Subscribe to:
Posts (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...