Monday, February 24, 2020
ચારિત્ર્ય_સપ્તાહની થશે ઉજવણી..જય જનની* ચારિત્ર્ય હી પહેચાન ચારિત્ર્ય હી વિશ્વાસ ચારિત્ર્ય હી ઇતિહાસ ચારિત્ર્ય હી બાલક કો વિશ્વ માનવ બના સકતા હૈ.. ચારિત્ર્યવાન ઇન્સાન હી... રાષ્ટ્ર નિર્માણ કર સકતા હૈ.. ચારિત્ર્ય હી સાધના મેં સફલતા દે સકતા હૈ.... *સમગ્ર સપ્તાહ દરમિયાન શાળામાં ચારિત્ર્યવાન ઐતિહાસી પાત્રો ની કહાનીઓ... ચારિત્ર્ય ની સંકલ્પના... ચારિત્ર્ય નું જીવનમાં મહત્વ વિશે સમજ આપવામાં આવશે.....* *અગર ચારિત્ર્ય નહિ તો...ઇસ દુનિયા મેં આપકા કોઈ રોલ નહિ..... જય જનની*
Subscribe to:
Posts (Atom)
આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...
