Friday, October 19, 2018

BEST OF LUCK MY DEAR STUDENT...“દેખો બચ્ચો, આ ગઈ તુમ્હારી પ્યારી સી પરીક્ષા....! જિસકી કરતે થે બહુત દિનો સે પ્રતીક્ષા.......!! બેખૌફ હોકે લિખો મેરે લાલ તુમને જો લી હૈ શિક્ષા....! કલ તુમેં બદલના હૈ પૂરી દુનિયા કા નકશા....!!” હર મુસ્કિલ કો ..........મુકામ બનાઉં....! હર હાર કો મેં.......કો મેં હોસલા બનાઉં....!! આખરી સાસ તક મેં....આસ લગાઉં......!!! મારા પરીક્ષાર્થી વિદ્યાર્થી મિત્રો....! તળાજા તાલુકાના તમામ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને આવનારી પ્રથમ સત્ર પરીક્ષા માટે ખુબ-ખુબ શુભકામનાઓ. આપ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો....જિંદગીના દરેક પગથિયા સર કરવા...આ પરીક્ષામાં અભૂતપૂર્વ સફળતા મેળવો એ જ શુભકામનાઓ.... - જય જનની

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...